SA7

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA7)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
“મુક્તિ મુક્તિ” શુ કહો છો ? મુક્તિ મોટુ ધન

- મુક્તિ મળી છે.

મળી પાપની માફી માટે ગાઉં ગાન.

- મુક્તિ મળી છે.

ઇસુ તારા નામથી ઘણો છે આનંદ.

- મુક્તિ મળી છે.

મારે કાજે ઇસુ મરાયો સહયો વ્‌ધસ્તંભ.

- મુક્તિ મળી છે.

કરો આખી પૃથ્વી ઇસુનું ભજન.

- મુક્તિ મળી છે.

ઇસુ દરેક જાતને આપે છે તારણ.

- મુક્તિ મળી છે.

જેને મળી મુક્તિ ટળ્યું પાપનું ઋણ.

- મુક્તિ મળી છે.

ધન ધન પ્રભુ ધન ધન ઇસુ તારા નામને ધન

- મુક્તિ મળી છે.