181
૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
રાગ: | ભીમપલાસ |
(તાલ: કેહરવા) | |
કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ |
ટેક: | મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ; |
અન્ય હજારો હોય, તુજ સમો. | |
૧ | મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ. |
૨ | મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. તુજ. |
૩ | તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ. |
૪ | અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ. |
૫ | અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ. |
૬ | તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ. |
૭ | મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ. |
Phonetic English
Raag: | Bhimpalaas |
(Taal: Keharavaa) | |
Kartaa: | Daniel Dahyabhai |
Tek: | Mitra nathi mam koi, tujh samo mitra nathi mam koi; |
Anya hajaaro hoy, tujh samo. | |
1 | Mujh mrutakane mari jivaadyo, snehabhari tuj soi. Tujh. |
2 | Mujh મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. Tujh. |
૩ | તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? Tujh. |
૪ | અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી hoy. Tujh. |
૫ | અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. Tujh. |
૬ | તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા hoy? Tujh. |
૭ | મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો hoy. Tujh. |