72
૭૨ - મધરાતના તારલા
"Star of the mid-night" | |
અનુ. : જયાનંદ આઈ. ચૌહાન | |
ટેક : | મધરાત કેરા ઓ તારલા, |
દોરજે જ્યાં શાંતિ-રાય; | |
સઘળા સંતાપ ત્યાં છૂટતાં | |
વિરામ શો મિષ્ટ પમાય ! | |
પોકાર તવ આવશે વીંધી | |
મહિમાની રાજ-સીમા; | |
પડધા જાગે જુગોમાં : | |
"સંધે હો દેવ-મહિમા." | |
૧ | મધરાત કેરા ઓ તારલા, |
ચમકી ઘોર મેદાન પર | |
જગવ જગતને ગાવા, | |
ઝીલી મધુરા સ્વર, | |
દૂતગણે ગુંજેલ ગાયન | |
ફરતાં ગગન સીમા, | |
પડઘા જાગે જુગોમાં : | |
"સંઘે હો દેવ-મહિમા." | |
૨ | મધરાત કેરા ઓ તારલા, |
ગભાણ સેજે ચમકી, | |
ગેબી કિરણથી દોર્યા | |
જગના બૌ નૃપતિ. | |
દોરી અમનેય ત્રાતા ગમ | |
ઘેરા ઓળાયા પાર; | |
લઈ જા નમ્ર ગભાણે, | |
સ્તવીએ જેથી તારનાર. | |
૩ | મધરાત કેરા ઓ તારલા, |
ચમકજે જ્યાં લગણ, | |
ત્યાગે જગ મિથ્યા ફાંફાં | |
શાંતિ, વિજય કેરાં. | |
દોરી લાવ સંધા દેશો | |
નમ્ર ગભાણને ઘામ; | |
કે તેઓ આપે દિલથી | |
ઈસુ રાજાને માન. |
Phonetic English
"Star of the mid-night" | |
Anu. : Jayaanand I. Chauhaan | |
Tek : | Madhraat keraa o taaralaa, |
Doraje jyaa shaanti-raay; | |
Saghalaa santaap tyaa chutataa | |
Viraam sho misht pamaay ! | |
Pokaar tav aavashe vindhi | |
Mahimaani raaj-simaa; | |
Padaghaa jaage jugomaa : | |
"Sandhe ho dev-mahimaa." | |
1 | Madhraat keraa o taaralaa, |
Chamki ghor medaan par | |
Jagav jagatane gaavaa, | |
Jhili madhura swar, | |
Dootgane gunjel gaayan | |
Fartaa gagan simaa, | |
Padaghaa jaage jugomaa : | |
"Sanghe ho dev-mahimaa." | |
૨ | Madhraat keraa o taaralaa, |
Gabhaan seje chamaki, | |
Gebi kiranthi dorya | |
Jagnaa bau nrupati. | |
Dori amaney traataa gam | |
Gheraa olaayaa paar; | |
Lai jaa namr gabhaane, | |
Staviae jethi taaraanaar. | |
3 | Madhraat keraa o taaralaa, |
Chamakaje jyaa lagan, | |
Tyaage jag mithyaa faafaa | |
Shaanti, vijay keraa. | |
Dori laav sandhaa desho | |
Namr gabhaanane dhaam; | |
Ke teo aape dilthi | |
Isu raajaane maan. |
Image
Hymn Tune : Star Of The Midnight - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Star Of The Midnight
Media - Hymn Tune : Star Of The Midnight - Sung By C.vanveer
Chords
ટેક : D મધરાત કેરા ઓ તારલા, A G દોરજે જ્યાં શાંતિ-રાય; D A સઘળા સંતાપ ત્યાં છૂટતાં G A વિરામ શો મિષ્ટ પમાય ! D A પોકાર તવ આવશે વીંધી G A D મહિમાની રાજ-સીમા; D A પડધા જાગે જુગોમાં : G A D "સંધે હો દેવ-મહિમા."