૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ
૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ
૬,૬,૭,૯,૭,૮,૫,૫ સ્વરો
"Good Christian men, rejoice"
Tune :
In Dulci Jubilo
કર્તા :
જોન એમ. નીલ, ૧૮૧૮-૬૬
અનુ. :
જે. એમ. સ્ટીવન્સન.
૧
હે શુભ ખ્રિસ્તી જનો,
આજ હર્ષ કરો ઘણો;
સારી વાત સાંભળો:
જય ! જય !
ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
માણસો ના ત્રાણમાં,
સૂતેલો છે ગભાણમાં;
ખ્રિસ્ત અવતર્યો,
ખ્રિસ્ત અવતર્યો.
૨
હે શુભ ખ્રિસ્તી જનો,
આજ હર્ષ કરો ઘણો;
સુખ અનંત મેળવો,
જય ! જય !
માટે ખ્રિસ્ત અવતર્યો;
સર્વને બચાવી લે,
ને સ્વર્ગમાં તે બોલાવી લે;
માટે અવતર્યો,
માટે અવતર્યો.
૩
હે શુભ ખ્રિસ્તી જનો,
આજ હર્ષ કરો ઘણો;
બીક મોતની ટળી;
જય ! જય !
શાંતિ પૃથ્વી પર મળી;
ઈસુ પાપ ભાર સહે,
ઉઘાડે છે સ્વર્ગનું દ્વાર તે;
ત્રાતા અવતર્યો,
ત્રાતા અવતર્યો.
Phonetic English
65 - Khristnaa janmne lidhe aanand
6, 6, 7, 9, 7, 8, 5, 5 Swaro
"Good Christian men, rejoice"
Tune :
In Dulci Jubilo
Kartaa :
Jone M. Neel, 1818-66
Anu. :
J. M. Stevenson.
1
He shubh kristi jano,
Aaj harsh karo ghano;
Saari vaat saambhalo:
Jay ! Jay !
Isu khrist avtaryo;
Maanasona traanamaa,
Sutelo che gabhaanamaa;
Khrist avataryo,
Khrist avataryo.
2
He shubh khrist jano,
Aaj harsh karo ghano;
Sukh anant melavo,
Jay ! Jay !
Maate khrist avataryo;
Sarvane bachaavi le,
Ne svargamaa te bolaavi le;
Maate avataryo,
Maate avataryo.
૩
He shubh khristi jano,
Aaj harsh karo ghano;
Beek motni tali;
Jay ! Jay !
Shaanti pruthvi par mali;
Isu paap bhaar sahe,
Ughaade che svarganu dwaar te;
Traataa avataryo,
Traataa avataryo.
Image
Hymn Tune : In Dulci Jubilo- Sheet Music in Gujarati Notation
Sheet Music (Piano)
Media - Hymn Tune : In dulci jubilo - Sung By Mr.Nilesh Earnest
Chords
C
૧ હે શુભ ખ્રિસ્તી જનો,
C
આજ હર્ષ કરો ઘણો;
G
સારી વાત સાંભળો:
Am Am G
જય ! જય ! ઈસુ ખ્રિસ્ત અવતર્યો;
C G
માણસો ના ત્રાણમાં, સૂતેલો છે ગભાણમાં;
F G C
ખ્રિસ્ત અવતર્યો, ખ્રિસ્ત અવતર્યો.