471
૪૭૧ - ક્ષમાયાચના
ટેક: | માફી આપ મને, પતિત છું, માફી આપ મને. |
૧ | ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગારજે મુજ નાથ.... |
૨ | આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુ:ખ દિલે દિનરાત.... |
૩ | અપરાધ આ મારા કેવા ભયંકર ! નિશ્વે થાશે નાશ.... |
૪ | કરતું વિલાપ આ દિલ અતિશે, માંગે માફી આજ.... |
૫ | ખ્રિસ્ત, દયાનો સાગર મોટો, શરણે આવું આજ..... |
Phonetic English
Tek: | Maaphi aap mane, patit chhun, maaphi aap mane. |
1 | Bhataki gayo chhun door sudoor hun, ugaaraje muj naath.... |
2 | Aagya ullanghi laakho taari, dukh dile dinaraat.... |
3 | Aparaadh aa maara keva bhayankar ! Nishve thaashe naash.... |
4 | Karatun vilaap aa dil atishe, maarge maaphi aaj.... |
5 | Khrist, dayaano saagar moto, sharane aavun aaj..... |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod