162
૧૬૨ - જય ઈસુને જય
૯, ૯, ૯, ૫ સ્વરો | |
"Glory to His name" | |
કર્તા: | ઈ. એફ. હફમન |
ટેક: | જય ! ઈસુને જય! જય ઈસુને જય! |
ત્યાં રુદિયે તેનું ખૂન લાગ્યું, જય ઈસુને જય! | |
૧ | જે સ્તંભે ખ્રિસ્તને લોકે જડયો, |
જે સ્તંભની હેઠળ હું જય પામ્યો! | |
ત્યાં રુદિયે તેનું રક્ત લાગ્યું, | |
જય ઈસુને જય! | |
૨ | અજબ રીતે મારી મુક્તિ થઈ, |
નિત ઈસુ રહે છે મનની માંહી; | |
સ્તંભની હેઠળ મને તાર્યો તહીં, | |
જય ઈસુને જય! | |
૩ | કેટલો પ્રિય છે તે ઝરો! |
કેટલો આનંદ કે હું માંહે પડયો! | |
ત્યાં પાપનો ડાઘ ઈસુને કાઢયો, | |
જય ઈસુને જય! | |
૪ | આ જગના બધા લોક, આવો, |
તેમાં નાહી પૂરા શુદ્ધ થાઓ, | |
બચીને બીજાને તારવા જાઓ. | |
જય ઈસુને જય! |
Phonetic English
9, 9, 9, 5 Swaro | |
"Glory to His name" | |
Kartaa: | E. F. Hafaman |
Tek: | Jay ! Isune jay! Jay Isune jay! |
Tyaa rudiye tenu khoon laagyu, Jay Isune jay! | |
1 | Je stambhe Khristne loko jadayo, |
Je stambhni hethad hu jay paamyo! | |
Tyaa rudiye tenu rakt laagyu, | |
Jay Isune jay! | |
2 | Ajab rite maari mukti thai, |
Nit Isu rahe che manani maahi; | |
સ્તંભની હેઠળ મને તાર્યો તહીં, | |
Jay Isune jay! | |
૩ | કેટલો પ્રિય છે તે ઝરો! |
કેટલો આનંદ કે હું માંહે પડયો! | |
ત્યાં પાપનો ડાઘ ઈસુને કાઢયો, | |
Jay Isune jay! | |
૪ | આ જગના બધા લોક, આવો, |
તેમાં નાહી પૂરા શુદ્ધ થાઓ, | |
બચીને બીજાને તારવા જાઓ. | |
Jay Isune jay! |