500
૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ
૧ | હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
દીનોને દઈ શકે સહાય, હાથોથી એવી સેવા થાય, | |
પ્રભુ, એ કૃપા આપ. | |
૨ | હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
સ્તુતિ ને પ્રાર્થના થઈ શકે, માયાળુ વાતો કહી શકે, | |
પ્રભુ, એ કૃપા આપ. | |
૩ | હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
તે વાંચે વાતો દેવતણી ને તાકે સ્વર્ગની ભણી, | |
પ્રભુ, એ કૃપા આપ. | |
૪ | હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
પ્રભુ, તું આત્મા આપ અમને, કે ચાહીએ પિતા, તુજને, | |
પ્રભુ, એ કૃપા આપ. |
Phonetic English
1 | Naana haatho shun kare reejhavava svargi baap ? |
Deenone dai shake sahaay, haathothi evi seva thaay, | |
Prabhu, e krupa aap. | |
2 | Naana hotho shun kare reejhavava svargi baap ? |
Stuti ne praarthana thai shake, maayaalu vaato kahi shake, | |
Prabhu, e krupa aap. | |
3 | Naana hotho shun kare reejhavava svargi baap ? |
Te vaanche vaato devatani ne taake svargani bhani, | |
Prabhu, e krupa aap. | |
4 | Naanun haiyun shun kare reejhavava svargi baap ? |
Prabhu, tun aatma aap amane, ke chaaheeye pita, tujane, | |
Prabhu, e krupa aap. |
Image
Media - Hymn Tune : Child Service - Sung By Mr.Samuel Macwan