367
૩૬૭ - ધન્યતા ભરેલી ખાતરી
૧ | ઈસુ છે મારો, નક્કી આ વાત, મારા ગૌરવનું બાનું સાક્ષાત; |
મુક્તિને માટે ખંડયો અને ફરી જન્માવ્યો, ધોયોં મને. | |
ટેક: | એ જ મારી વાર્તા, એ જ મારું ગીત; |
ત્રાતાની સ્તુતિ, કરું છું નિત. (૨) | |
૨ | પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ; |
આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપા ને પ્રીતિ તણા. | |
૩ | પૂરી આધીનતા, પૂરો આરામ, ત્રાતામાં સુખી ને ધન્યવાન; |
જોતાં ને જપતાં નજર આસમાન, દેવગુણથી ભરપૂર, સ્નેહ બંદીવાન. |
Phonetic English
1 | Isu chhe maaro, nakki aa vaat, maara gauravanu baanu saakshaat; |
Muktine maate khandayo ane phari janmaavyo, dhoyo mane. | |
Tek: | E j maari vaarta, e j maaru geet; |
Traataani stuti, karu chhu nit. (2) | |
2 | Poori aadheenata, pooro chhe harsh, tethi jou chhu gauravi darsh; |
Aakaashathi dooto laave ghana sandesh krupa ne preeti tana. | |
3 | Poori aadheenata, pooro aaraam, traataamaa sukhi ne dhanyavaan; |
Jotaa ne japataa najar aasamaan, devagunathi bharapoor, sneh bandeevaan. |
Image
Media - Hymn Tune : Assurance
Media - Hymn Tune : Assurance - Sung By Rev.Stavan Christian & Sharon Christian