54

From Bhajan Sangrah
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૪ - ઈશ્વર સર્વત્ર છે

૫૪ - ઈશ્વર સર્વત્ર છે
ઝૂલણા વૃત્ત
“Among the deepest shades of night”
અનુ. : જે.વી. એસ. ટેલર.
ટેક : દેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણું સર્વદા સત્યની સાથ ચાલું.
રાતના પહોરના ઘોર અંધારમાં, કોણ જુએ મને એમ માનું?
એક જે દેવ છે, તે મને દેખશે, ચક્ષુ તેની સદા શુદ્ધ જાણું.દેવનાં.
દેવ છે સ્વર્ગમાં, વૈભવે શ્રેષ્ઠ છે, પાપને ક્રોધથી એ નિહાળે;
ભૂતળે કામ જે વિશ્વ માટે કરે, પ્રેમદષ્ટિ થકી સર્વ ભાળે.દેવનાં.
જ્યાં નથી દેવ એવે સ્થળે રહેવા, ના મળે શોધતાં એક ઠાણું;
ક્રોધ તેનો બળે, ચૂકવી તે જવા, ના જ એ સંભવે એમ જાણું.દેવનાં.
તોય મુક્તિ પ્રભુ પાપથી આપવા, રાહ જુએ નક્કી પૂર્ણ પ્રીતે
ને કહે, "દોડજે, ખ્રિસ્ત ઈસુ કને, એ ખરો આશરો સર્વ રીતે."દેવનાં.

Phonetic English

54 - Ishwar sarvatra che
Jalnaa Vrutta
“Among the deepest shades of night”
Anu. : J.V. S. Taylor.
Tek : Devnaa dhyaanthi gyaan shikhi ghanu sarvadaa satyani saath chalu.
1 Raatnaa pahornaa ghor andhaarmaa, kon juae mane aem maanu?
Aek je dev che, te mane dekhashe, chakshu teni sadaa shuddh jaanu. Devnaa.
2 Dev che svargmaa, vaibhave shresth che, paapne krodhathi ae nihaale;
Bhutale kaam je vishva maate kare, premdrushti thaki sarva bhaale.Devnaa.
3 Jyaa nathi deve aeve sthale rahevaa, naa male shodhtaa aek thaanu;
Krodh teno bale, chukavi te javaa, naa ae sambhve aem jaanu.Devnaa.
4 Toay mukti prabhu paapthi aapvaa, raah juae nakki puurn prite
Ne kahe, "Dodje, khrist Isu kane, ae kharo aashro sarv rite."Devnaa.

Image

Hymn Tune : Among The deepest Shades of night - Sheet Music

Sheet Music (Piano)

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Mr. Collin Francis