323
૩૨૩ - અથાગ દયા
૧ | ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ્ય પાપી પર ? |
પ્રભુનો શું ભારે કોપ મારા પરથી થાય અલોપ ? | |
૨ | મેં તોડયા પ્રભુના નેમ, ગણકાર્યો નહિ તેનો પ્રેમ; |
સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજારો વાર. | |
૩ | હાલ પસ્તાવિક દે તું મન, પાપ માટે કરું રુદન; |
આડાઈ કેરો ત્યાગ કરું, ઈસુ પર વિશ્વાસ ધરું. | |
૪ | તારનાર ઊભો છે મુજ માટ, ઘાવાળા પ્રસારે હાથ; |
ખાતરી થઈ પ્રભુ છે પ્રીત, ઈસુ રડે, ચાહે નિત. | |
૫ | મારા તારનાર, તારું ઉર દયા વડે છે ભરપૂર; |
સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર. |
Phonetic English
1 | Oondi daya ! Shu muj par ? Muj sam mukhy paapi par ? |
Prabhuno shu bhaare kop maara parathi thaay alop ? | |
2 | Me todaya prabhuna nem, ganakaaryo nahi teno prem; |
Sunyo nahi teno pokaar, dubhaavyo hajaaro vaar. | |
3 | Haal pastaavik de tu man, paap maate karu rudan; |
Aadaai kero tyaag karu, Isu par vishvaas dharun. | |
4 | Taaranaar oobho chhe muj maat, ghaavaala prasaare haath; |
Khaatari thai prabhu chhe preet, Isu rade, chaahe nit. | |
5 | Maara taaranaar, taaru ur daya vade che bharapoor; |
Saambhal praarth, kar angeekaar, ne paapo bhoons besumaar. |
Image
Media - Hymn Tune : Pleyel
Media - Hymn Tune : Pleyel - Sung By C.Vanveer
Media - Hymn Tune : Seymour