|
|
Line 1: |
Line 1: |
| ૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો | | ==૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો== |
| રાગ: ગરબી | | {| |
| કર્તા: કા. મા. રત્નગ્રાહી | | |+૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો |
| | | |- |
| ૧ સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |રાગ: |
| | | |ગરબી |
| ૨ ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |- |
| | | |કર્તા: |
| ૩ જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |કા. મા. રત્નગ્રાહી |
| | | |- |
| ૪ જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |૧ |
| | | |સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૫ ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |- |
| | | |૨ |
| ૬ જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| | | |- |
| ૭ તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |૩ |
| | | |જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૮ આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |- |
| | | |૪ |
| ૯ રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| | | |- |
| ૧૦ પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | | |૫ |
| | | |ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.
| | |- |
| ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮)
| | |૬ |
| | | |જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ટેક: જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,
| | |- |
| ને જઈ સંદેશો કહેજો, કે જ ઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...
| | |૭ |
| | | |તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૧ યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં
| | |- |
| | | |૮ |
| ૨ ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
| | |આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| | | |- |
| ૩ ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
| | |૯ |
| | | |રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૪ શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
| | |- |
| | | |૧૦ |
| ૫ દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
| | |પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| | | |} |
| ૬ સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
| |
| | |
| ૭ પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
| |
| | |
| ૨૪૬ - ઈસુને શરણે આવો
| |
| કર્તા: કા. મા. રત્નગ્રાહી
| |
| | |
| ૧ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
| |
| | |
| ૨ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
| |
| | |
| ૩ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.
| |
| | |
| ૪ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
| |
| | |
| ૫ સહુમાનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
| |
| | |
| ૬ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે દે છે શુભ આશ રે વહેલા આવજો.
| |
| | |
| ૭ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
| |
| | |
| ૮ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| રે તારણનો દિન આજ રે વહેલા આવજો.
| |
| | |
| ૯ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.
| |
| | |
| ૧૦ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
| |
| તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.
| |
| | |
| ૨૪૭ - જેની ઈચ્છા તે આવે
| |
| ૧૦,૧૧,૧૧,૭ સ્વરો
| |
| "Whosoever hereeth shout, shout the sound"
| |
| Tune: S. S. 24
| |
| કર્તા: ફિલિપ પી. બ્લિસ,
| |
| ૧૮૩૮-૭૬
| |
| અનુ.: રોબર્ટ વાઁર્ડ
| |
| | |
| ૧ જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
| |
| ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
| |
| સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
| |
| "જૈની ઈચ્છા તે આવે !"
| |
| | |
| ટેક: "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!"
| |
| મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
| |
| "છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
| |
| "જેની ઈચ્છા તે આવે !"
| |
| | |
| ૨ "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
| |
| "ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
| |
| "ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
| |
| "જૈની ઈચ્છા તે આવે!"
| |
| | |
| ૩ જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
| |
| હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
| |
| સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
| |
| "જેની ઈચ્છા તે આવે!"
| |
| | |
| ૨૪૮ - મહાન વૈદ
| |
| ૮, ૭ સ્વરો ને ટેક
| |
| "The great Physician now is near"
| |
| Tune: S.S. 49
| |
| કર્તા: ડબ્લ્યુ હંટર
| |
| અનુ. : જે. વી. એસ. ટેલર
| |
| | |
| ૧ મહાન વૈદ પાસ છે, દયા ભરેલ ઈસુ;
| |
| બધે કરે દિલાસો તે, સુણો કહે જે ઈસુ. દૂતના.
| |
| | |
| ટેક: દૂતના વખાણમાં, માણસોના ગાનમાં,
| |
| શ્રેષ્ઠ સર્વ તાનમાં ઈસુ ધન્ય ઈસુ. દૂતના.
| |
| | |
| ૨ ક્ષમા કરે કુકર્મની, દયાને કાજ ઈસુ;
| |
| ધરો સુચાલ ધર્મની, આપે સુતાજ ઈસુ, દૂતના.
| |
| | |
| ૩ સજીવ તો થયેલ જે, ત્રિધન્ય થાય ઈસુ;
| |
| દયા મહા કરેલ છે, ભજું સુરાય ઈસુ. દૂતના.
| |
| | |
| ૪ અધર્મ દોષ દૂર છે, કરે ઉપાય ઈસુ;
| |
| ઉમંગ પૂર્ણ ઉર છે, ધરે સુન્યાય ઈસુ. દૂતના.
| |
| | |
| ૫ તમો બધા વખાણજો પવિત્ર નામ ઈસુ;
| |
| ધરી સુધર્મ માનજો, અપાર નામ ઈસુ દૂતના.
| |
| | |
| ૬ જુવાન, વૃદ્ધ, સહુ કરો, કહે જે કામ ઈસુ;
| |
| શ્રમે સુભાવ સહુ ધરો, બૂજી સુનામ ઈસુ. દૂતના.
| |
| | |
| ૭ પછી ચઢે તો સ્વર્ગમાં, પ્રત્યક્ષ થાય ઈસુ;
| |
| વખાણીશું સુસ્વર્ગમાં ત્રિધન્ય રાય ઈસુ. દૂતના.
| |