1: Difference between revisions
no edit summary
(Created page with "પ્રભુનું સ્તોત્ર ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. {| |+ T...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
પ્રભુનું સ્તોત્ર | ૧ – પ્રભુનું સ્તોત્ર | ||
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | ||
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, | |||
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા | |||
૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; | |||
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. | |||
૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા; | |||
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. | |||
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; | |||
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી. | |||