34: Difference between revisions
→૩૪ - સાથે, પ્રભો ! તું રહે
Line 5: | Line 5: | ||
|શાર્દૂલવિક્રીડિત | |શાર્દૂલવિક્રીડિત | ||
|- | |- | ||
|કર્તા : |હેન્રી. એફ. લાઇટ | |કર્તા : | ||
|હેન્રી. એફ. લાઇટ | |||
|- | |- | ||
|૧૭૯૩-૧૮૪૭ | |૧૭૯૩-૧૮૪૭ | ||
Line 12: | Line 13: | ||
|સિમોન ગણેશભાઈ | |સિમોન ગણેશભાઈ | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, | |સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, | ||
|- | |- | ||
Line 26: | Line 25: | ||
|ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે. | |ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, | |ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, | ||
|- | |- | ||
Line 41: | Line 38: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, | |છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, | ||
|- | |- | ||
Line 54: | Line 49: | ||
|છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે, | |છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે, | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, | |ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, | ||
|- | |- | ||
Line 69: | Line 62: | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
|મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, | |મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, | ||
|- | |- | ||
Line 81: | Line 72: | ||
| | | | ||
|મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. | |મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. | ||
|} | |||
34 - Saathe, Prabho ! Tu Rahe | |||
|- | |||
| | |||
|Shaardulavikridit | |||
|- | |||
|Kartaa : | |||
|Henri. F. Light | |||
|- | |||
| | |||
|1793-1847 | |||
|- | |||
|Anu. : | |||
|Simon Ganeshbhai | |||
|- | |||
|1 | |||
|Sandhyaakaad same tane j vinavu saathe prabho ! Tu rahe, | |||
|- | |||
| | |||
|Andhaaru jaladi jaay sau madad ne aakshwaasano na made, | |||
|- | |||
| | |||
|Jyaare nishphad jaay sau madad ne aakshwaasano na made, | |||
|- | |||
| | |||
|Tyaare naath! anaathna muj dhani! Saathe, prabho! Tu rahe. | |||
|- | |||
|2 | |||
|Tuki che muj jindadi jhadapathi vege jaay che, | |||
|- | |||
| | |||
|Zaankhaa thaay umang, maan, mahima viti badhu jaay che | |||
|- | |||
| | |||
|Chopaase vasama vikaar saghade ne nash to thaay che, | |||
|- | |||
| | |||
|Tyaare he avinash ne avichad! Saathe, prabho! Tu rahe. | |||
|- | |||
|3 | |||
|Chelli aa pad aek aek kapari taara vina jaay na, | |||
|- | |||
| | |||
|Todi kon shake? Tamaam badne maya ane mohana; | |||
|- | |||
| | |||
|Biju kon bataavashe path mane aashro biju kon de? | |||
|- | |||
| | |||
|Chaayaama athva prakaash-tadake saathe, prabho ! Tu rahe, | |||
|- | |||
|4 | |||
|Na laage ripu beek, aashish mane aapi lai othama, | |||
|- | |||
| | |||
|Laage aapadama na bhaar, katuta na hoy ko aansuma | |||
|- | |||
| | |||
|Kyaa che dankh have jara maranno? Kyaa kabeek kabre rahe? | |||
|- | |||
| | |||
|Khaatrudaayak vaat che vijayni jo muj saathe rahe. | |||
|- | |||
|5 | |||
|Maaru mot khachit che nikat jo aankho dhadi jaay che, | |||
|- | |||
| | |||
|Taari thambh dhari sameep nayane motani yaad de; | |||
|- | |||
| | |||
|Raatri jaay, sware prabhaat pragate ae raah dekhaadaje, | |||
|- | |||
| | |||
|Maara jeevanma ane maranma saathe, prabho ! Tu rahe. | |||
|} | |} |