19: Difference between revisions
→૧૯ – સ્તુતિપાત્ર યહોવા
Rrishujain (talk | contribs) |
|||
Line 7: | Line 7: | ||
|તે આકાશોમાં મહિમાવાન, | |તે આકાશોમાં મહિમાવાન, | ||
|- | |- | ||
| | | | ||
|ત્યાં ગાઓ તેનાં ગીત; | |ત્યાં ગાઓ તેનાં ગીત; | ||
Line 14: | Line 13: | ||
|હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; | |હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; | ||
|- | |- | ||
| | | | ||
|સહુ માનો તેની પ્રીત. | |સહુ માનો તેની પ્રીત. | ||
Line 21: | Line 19: | ||
|ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, | |ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, | ||
|- | |- | ||
| | | | ||
|ને આકાશનાં ઊંચાણ; | |ને આકાશનાં ઊંચાણ; | ||
Line 28: | Line 25: | ||
|ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, | |ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, | ||
|- | |- | ||
| | | | ||
|તેણે કર્યાં નિર્માણ. | |તેણે કર્યાં નિર્માણ. | ||
Line 35: | Line 31: | ||
|ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, | |ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, | ||
|- | |- | ||
| | | | ||
|ફળઝાડો ને દેવદાર; | |ફળઝાડો ને દેવદાર; | ||
Line 43: | Line 38: | ||
|- | |- | ||
| | | | ||
| | |અને સઘળાં જાનદાર. | ||
અને સઘળાં જાનદાર. | |||
|- | |- | ||
|૪ | |૪ | ||
|ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, | |ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, | ||
|- | |- | ||
| | | | ||
|કન્યા તથા જુવાન; | |કન્યા તથા જુવાન; | ||
Line 57: | Line 49: | ||
|ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, | |ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, | ||
|- | |- | ||
| | | | ||
|તે એકલો મહિમાવાન. | |તે એકલો મહિમાવાન. | ||
Line 64: | Line 55: | ||
|ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; | |ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; | ||
|- | |- | ||
| | | | ||
|તેઓએ દેવું માન; | |તેઓએ દેવું માન; | ||
Line 71: | Line 61: | ||
|ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; | |ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; | ||
|- | |- | ||
| | | | ||
|ને તેનાં કરે ગાન. | |ને તેનાં કરે ગાન. | ||
|} | |} |