190: Difference between revisions
→૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે
Rrishujain (talk | contribs) |
|||
Line 1: | Line 1: | ||
==૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે== | ==૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે== | ||
{| | |||
|+૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે | |||
|- | |||
| | |||
|૮, ૭ સ્વરો | |||
|- | |||
| | |||
|"Christ has for sin atonement mande" | |||
|- | |||
|કર્તા: | |||
|એલિશા એ. હફમન | |||
|- | |||
|અનુ. : | |||
|ફેડરિક વુડ | |||
|- | |||
|૧ | |||
|ઈસુએ કીધું પ્રાયશ્વિત : | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
| | |||
|ઉદ્ધાવ પામ્યા, એ કેવું હિત ! | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
|ટેક: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ ત્રાતા ! | |||
|- | |||
| | |||
|કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ નાથ ! | |||
|- | |||
|૨ | |||
|હું સ્તવીશ શુદ્ધ રક્તને માટે: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
| | |||
|મિલાપ કરાવે દેવ સાથે: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
|૩ | |||
|પાપથી મુજ દિલ કરે છે મુક્ત: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
| | |||
|ત્યાં રાજ કરે છે-ખ્રિસ્ત પ્રેમ-યુક્ત: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
|૪ | |||
|તે મારી સાથે રહે છે: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
| | |||
|ને શક્તિથી સંભાળે છે: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
|૫ | |||
|તે શક્તિ આપે પામવા જય: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
| | |||
|તેમાં આનંદ કરું સદાય: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
|૬ | |||
|તેને મેં સોંપ્યાં તન, મન, ધન: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|- | |||
| | |||
|તે સૌ તેનાં જ થશે તદ્દન: | |||
|કેવો અજબ ઉદ્ધારનાર! | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે | |+૧૯૦ - પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છે |