172: Difference between revisions
→૧૭૨ - સદૂગુરુની સ્તુતિ
Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૨ - સદૂગુરુની સ્તુતિ== {| |+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ |- |ટેક: |પ્રીત મેં ત...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૭૨ - સદૂગુરુની સ્તુતિ== | ==૧૭૨ - સદૂગુરુની સ્તુતિ== | ||
{| | |||
|+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ | |||
|- | |||
|ટેક: | |||
|પ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની. | |||
|- | |||
|૧ | |||
|એ સદ્ગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી. | |||
|- | |||
|૨ | |||
|હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી. | |||
|- | |||
|૩ | |||
|અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી. | |||
|- | |||
|૪ | |||
|પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી. | |||
|- | |||
|૫ | |||
|એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી. | |||
|- | |||
|૬ | |||
|ખ્રિસ્તની કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ | |+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ |