163: Difference between revisions
→૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ
Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ == {| |+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ |- | |વિમો...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ == | ==૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ == | ||
{| | |||
|+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ | |||
|- | |||
| | |||
|વિમોહ છંદ | |||
|- | |||
|કર્તા: | |||
|જે. વી. એસ. ટેલર | |||
|- | |||
|૧ | |||
|ખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો, ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે; | |||
|- | |||
| | |||
|તે જ પોતે મરી, માર માથે ધરી, લોક ત્રાતા થયો, શ્રેષ્ઠ ધામે ગયો. | |||
|- | |||
|૨ | |||
|ખ્રિસ્ત રાજ ખરો, રાજધારા ધરો, શુદ્ધ ઝાલી ધ્વજા, સર્વ હર્ખો પ્રજા; | |||
|- | |||
| | |||
|ખ્રિસ્ત થાઈ ધણી શક્તિ આપે ઘણી, દાસને પાળશે, શત્રુને ખાળશે. | |||
|- | |||
|૩ | |||
|ખ્રિસ્ત કિલ્લો ખરો, ભક્ત, તો મા ડરો, શત્રુ આવી રખે, માંહ્ય પેસી શકે; | |||
|- | |||
| | |||
|શત્રુ ઘેરા કરે, ઉચ્ચ મોરચા ધરે, બૂમ પાડે ઘણી, દેન શત્રુ તણી. | |||
|- | |||
|૪ | |||
|યુક્તિથી જો લડે પાછા પડે, ભક્ત નિર્ભે રહે, જીત પૂરી લહે; | |||
|- | |||
| | |||
|શત્રુ શેતાનથી, ક્રૂરના બાણથી, ખ્રિસ્ત તો ઢાલ છે, શૂર ભૂપાલ છે. | |||
|- | |||
|૫ | |||
|ખ્રિસ્તથી બુદ્ધિ છે, ખ્રિસ્તથી શુદ્ધિ છે, બોધ પામી નમો, શુદ્ધ થાઓ તમો; | |||
|- | |||
| | |||
|ખ્રિસ્તશિક્ષા ખમી, ખ્રિસ્ત પાયે નમી, શુદ્ધ કામો કરો, સ્વર્ગ આશા ધરો. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ | |+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ |