126: Difference between revisions
→૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન== {| |+૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન |- |કર...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન== | ==૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન== | ||
{| | |||
|+૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન | |||
|- | |||
|કર્તા : | |||
|એલ. જે. ફ્રાન્સિસ | |||
|- | |||
| | |||
|(સિયોની) | |||
|- | |||
|૧ | |||
|આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી, | |||
|- | |||
| | |||
|આજ પ્રભાતે ઊઠયો ઈસુ મૃત્યુને વિદારી. | |||
|- | |||
| | |||
|મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી, | |||
|- | |||
| | |||
|મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી. | |||
|આનંદે. | |||
|- | |||
|૨ | |||
|જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી, | |||
|- | |||
| | |||
|તોડયો મૃત્યુ ડંખ, કાઢી ઘોરની જયકારી, | |||
|- | |||
| | |||
|સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તે ઉજાળી, | |||
|- | |||
| | |||
|દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી. | |||
|આનંદે. | |||
|- | |||
|૩ | |||
|ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયાં ઉજાળી, | |||
|- | |||
| | |||
|ઊઠે ભ્રમર, પુષ્પમાંથી પાંખ ગુંજાળી. | |||
|- | |||
| | |||
|ઈશવાણી સુણ મધુર, રે તત્કાળી ! | |||
|- | |||
| | |||
|પામી અનંતજીવન, ચાલ વાટ રૂપાળી. | |||
|આનંદે. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન | |+૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન |