99: Difference between revisions

1,815 bytes added ,  14 August 2013
(Created page with "==૯૯ - ઊંચકી ચલાવ્યો== {| |+૯૯ - ઊંચકી ચલાવ્યો |- |(રાગ : |દીવડો બુઝાયો આજે) |- |ક...")
 
Line 56: Line 56:
|
|
|જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ.
|જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ.
|}
== Phonetic English ==
{|
|+99 - Uchaki Chalaavyo
|-
|(Raag :
|Divado Buzaayo Aaje)
|-
|Kartaa :
|N. J. Jayesh
|-
|Tek :
|Uchaki chalaavyo, kone Uchaki chalaavyo ! Shudiae re re kone chadaavyo !
|-
|
|Kone jadaavyo, thambhe kone jadaavyo ! Shudiae re re kone chadaavyo !
|-
|1
|Khuda hato ae prem swarupaa, rahem rahi hrudaye shu anupaa,
|-
|
|Aene, shu aene shire kantak taaj chadaavyo !- Shudiae.
|-
|2
|"Maaf karo, he bandhav pyaaro, ek nahi pan vaar hajaaro,"
|-
|
|Sheekavanaaro aevu, tene chaabukathi fatakaaryo - Shudiae.
|-
|૩
|જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાત,
|-
|
|ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - Shudiae.
|-
|૪
|જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું,
|-
|
|એ મુખ ઉપર થૂંકી થૂકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - Shudiae.
|-
|૫
|"કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે,"
|-
|
|થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - Shudiae.
|-
|૬
|હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું,
|-
|
|"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - Shudiae.
|-
|૭
|મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં;
|-
|
|જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - Shudiae.
|}
|}
Anonymous user