12: Difference between revisions

3,960 bytes added ,  6 July 2013
Line 1: Line 1:


== ૧૨ – ઈશ્વરની સ્તુતિ ==
Bhajan Sangrah
Email webmaster@gcfponline.org
if you have any questions.


૧ – પ્રભુનું સ્તોત્ર


{|
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.
|+૧૨ – ઈશ્વરની સ્તુતિ
 
|-
૧  જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
|૧
    ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા
|પ્રભુ દેવનાં ગાઓ ગાન,  
૨  ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
|ત્રાતાનું સુણાવો માન;
    નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.
|-
૩  ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં,  અદ્ભુત કાર્ય અનુપા;
|
    જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
|સૌ માનો તેનો આભાર,  
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
|કાઢો ગાયનના ઉદ્ગાર.
        ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.
|-
 
|૨
- ધન્ય ત્રૈક ઈશ્વર
|પ્રભુ દેવ છે મહિમાવાન,  
"Holy, Holy, Holy,
|સહુ દેવોથી શક્તિમાન;
Lord God Almighty"
|-
Tune: Nicaea
|
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
|તેના હાથમાં છે ઊંડાણ
કર્તા : બશપ રેજિનોલ્ડ
|તથા પહાડોનાં મંડાણ.
હીબર, ૧૭૮૩-૧૮૨૬
|-
અનુ: રોબર્ટ વાર્ડ
|૩  
 
|તેણે તો સરજ્યું જળ,  
૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
|તેના હાથે રચ્યુ સ્થળ;
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
|-
હે ઈશ્વર,   પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
|
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
|ઉત્પન્નકર્તાની હજૂર
 
|નમી પડીએ જરૂર્.
૨  હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
|-
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
|૪  
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
|ને છે આપણો સરજનહાર,  
તું જ હતો, છે, ને સદા રહેવાનો.
|તેને આપણે તો ભજનાર;
 
|-
હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
|
પાપી આંખ ન દેખે  તુજ મહિમા જે ભારી;
|તેનાં ઘેટાંરૂપ ઠરીએ,  
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
|આજે તેનું સાંભળીએ.
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
|}
૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર,  પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
 
 
3 – પ્રભુને આમંત્રણ
૧  પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
 
 
૪ – ઈશ્વર સ્તવન
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
 
૧  ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
 
૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.
Anonymous user