SA93
ટેક - એકજ અમારી છે દલીલ, અરજ નથી બીજી ખ્રિસ્ત મૂઓ એટલું જ છે પુષ્કળ, અમને આપવા મુકિત, | |
૧ | ઇસુ છે નામ સૌથી ઊચું, આકાશ ને પૃથ્વી પર; માણસ તેની ભકિત કરે, શેતાનને લાગે ડર. |
૨ | જે પાપમાં મરી ગએલાં, જીવે છે આ નામે; જે છે શેતાનના ફાંદામાં, તે છૂટકો તર્ત પામે. |
૩ | પાપની સાંકળને તોડે છે, ને આપે છે છૂટકો; તેના લોહીથી સૈા છૂટે, તેથી હું છૂટેલો. |
૪ | હે કે સૌ લોક ચાખી જૂએ, ઇસુનો પ્રેમ અપાર; આખા જગમાં અજવાળું થાય, ને જતો રહે અંધકાર. |