SA87
૧ | આવો ગાઇએ સૌ મળી, દેવ છે પ્રીત; સ્તુતિ કરો આકાશ ધરતી, દેવ છે પ્રીત; |
૨ | પ્રગટ કરો સૌ સંસારમાં, દેવ છે પ્રીત; ખ્રિસ્ત પાપીઓનો છે ત્રાતા, દેવ છે પ્રીત; |
૩ | દેહ અમારો છો પામે હાર, દેવ છે પ્રીત; ઇસુ છે અમને જય આપનાર, દેવ છે પ્રીત; |