SA84
૧ | પરમેશ્વર બોલે છે, આવો રે ! સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો, |
૨ | તમે જે ઘરડાં છો, આવો રે ! મરણ જલ્દી આવશે, આજ મુકિતનો દિન છે, |
૩ | તમે જે છો જુવાન, આવો રે ! પામો મુકિતનું દાન, આપો ઇસુને માન, |
૪ | બારણું છે ઉઘાડું આવો રે ! પણ બંધ થશે જયારે, રે શું કરશો ત્યારે? |