ટેક - કોઇ તારું બારણું ઠોકે છે (૨)

ઓ ! ઓ ! પાપી કેમ ના જવાબ દે ?
કોઇ તારું બારણું ઠોકે છે.

૧. ઇસુના જેવો કોઇ તારું બારણું ઠોકે છે.
ર. પાપીનો મિત્ર તારું બારણું ઠોકે છે.
૩. ઉતર દે ઇસુને તારું બારણું ઠોકે છે.
૪. પાસ આવ ઇસુની તારું બારણું ઠોકે છે.
૫. વિશ્વાસ ઇસુપર તારું બારણું ઠોકે છે.
૬. માની લે ઇસુને તારુંબારણું ઠોકે છે.
૭. સ્વીકાર ઇસુને તારું બારણું ઠોકે છે