ટેક : તારા દિલનું દ્વાર જો ઇસુ ખટખટાવે.

ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે.

૧. તારે કાજે મરનાર હાં...હાં...ઇસુ ખટખટાવે.
૨. તારી ખંડણી ભરનાર હાં...હાં...ઇસુ ખટખટાવે.
૩. શેતાનથી છોડાવવા હાં...હાં...ઇસુ ખટખટાવે.
૪. તેના લોહીથી ધોવા હાં...હાં...ઇસુ ખટખટાવે.
૫. પૂરી શાંતિ આપવા હાં...હાં...ઇસુ ખટખટાવે.
૬. સ્વર્ગી રાજ્યમાં લેવા હાં...હાં...ઇસુ ખટખટાવે.
૭. શાને બને જિદ્દી હાં...હાં... ઇસુ ખટખટાવે.
૮. ન માને પસ્તાશે હાં...હાં...ઇસુ ખટખટાવે.