SA55
ટેક - ભુલતાં ભુલતાં ભુલતાં રે, કેમ આ સંસારે. ભુલ્યા ભાઇઓ કેમ આ સંસારે ? | |
૧ | માલમત્તા જીંદગીને મેળવતાં, પૈસા પૈસા છનનન રે. |
૨ | ધન સૂત દારા ભુલો રે કેવા, ઝડપી જશે એ ઝરરરે. |
૩ | આ જિંદગી છે બે દિવસોની વહી જશે એ સરરરે. |
૪ | તન મન ધનથી, ભજો ઇસુને, આશિષ દેશે અધધધ રે. |