ટેક - પાણી દો પાણી તૃષિત હું પાણી દો પાણી.
નહિ કૂવાનું નહિ નદીનું, લાવે કોઇ કદી (૨) તૃષિત
પીતાં મુજને તૃષા ન લાગે, યાચું જળ ન ફરી (૨) તૃષિત
સર્વ જળાશય જોઇ આવ્યો, થાકયો છું રે ભમી (૨) તૃષિત
જા જા પાયે પ્રભુ ઇસુના, તૃપ્તિ મળેજ ધણી (૨) તૃષિત
અક્ષય જીવન કષ્ટ વિનોદન, પ્રભુ વિણ નજ ધરૂજી (૨) તૃષિત