હે મારા જીવનના પ્રભુ, હું મોત લગ તને વખાણું,

હું મારું ગીત માંડીશ પ્રભાત, ને તને સ્તવીશ દિવસ રાત.

જો મારા મનમાં ચિંતા થાય, ને દુઃખે હૃદય ધડકાય,

હું તારી પ્રીતને સંભારી, ગાતો જઇશ તારી સ્તુતિ.

ને મારૂં મોત જ્યારે આવશે, જો મારાથી નહિ બોલાશે,

તો પણ હું દેવમાં હરખાઈશ, ને ચહેરાથી તે જણાવીશ.

ગીત પ્રકાર: સ્વર્ગવાસ (PROMOTION TO GLORY) ગીત: હે મારા જીવનના પ્રભુ, હું મોત લગ તને વખાણું
૫૦૨.
Roll on dark stream
Tune 16, 4
રાગ : ઈસુના નામને ધન્ય હો વહેતી જેજે ! (૨) હે કાળી મૃત્યુની નદી,
તારી બીકની ચિંતા નથી, કાંજે ઈસુ ઞાતા છે પાસ.