SA496
પ્રભુ વર કન્યાને દેજે આર્શીવાદ ! આવો, આવો, બધા લોકો કરો હર્ષનાદ; | |
૧ | રે કા’ના ગામમાં ધૂમધામમાં લગ્ર થયું શુભ, ને સગાં વ્હાલાં ભેગાં થઇ હરખાયાં ખૂબ; |
૨ | આ કાના ગામમાં વરકન્યાનાં કોણ જાણે છે નામ, પણ દ્રાક્ષારસ ખુટી ગયો ત્યારે બોલી મરિયમ; |
૩ | રે ધન્ય છે વરકન્યાને ધન્ય છે લગન ! કેમકે પ્રભુ તો પોતે તે પર થયો તો પ્રસત્ર , |