SA466
There is a green hill Eng.S.B.133 | |
૧ | બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર; ત્યાં આપણું તારણ સાધવાને, સ્તંભે મર્યો તારનાર. |
ટેકઃયાદ કર મને,યાદ કર મને, પ્રભુ,યાદ કર મને! તારૂં મરણ યાદ કરીને,પ્રભુ,યાદ કર મને. |
|
૨ | ભારે કષ્ટ વેઠયું ત્રાતાએ, તેનું વર્ણન ન થાય, પણ એ સંધુ સૌ કાજ હતું, એવું નક્કી સમજાય. |
૩ | સ્તંભે ઇસુએ મોત સહ્યું, જેથી પાપ માફ કરાય, ખ્રિસ્તના રક્તે પવિત્ર થઇ, અંતે સ્વર્ગે જવાય. |
૪ | પાપની સજા ભોગવવાને, ન કોઇ લાયક હતો, સ્વર્ગી દરવાજો ખોલીને , આવવાનો હક્ક દીધો. |