SA459
૧ | ઇસુની મુસીબત જે વાર તમને સંભળાવું, આંખોમાંથી હું આંસુ રે કેમ ન વહેવડાવું! |
૨ | તેઓ તેના પર થૂંકયા, ને ઠઠ્ઠામાં ઊડાવ્યો, ને પછી કોરડા મારી તેને થંભે જડાવ્યો ! |
૩ | લોખંડ ની મેખો મારી ને હાથ પાયોને ફોડયા, ને થંભને ઝટકા દઇને તેના સાંધાને તોડયા ! |
૪ | હાય હાય! ગજબની વાત છે,કે દોષ હતો અમારો! પણ મર્યો ગયો ઇસુ જે દેવનો દિકરો પ્યારો! |