SA442
(રાગ : ઝેર તો પધાં છે જાણી જાણી) ટેક : હદ્ તો પ્રીતિએ તુજ વાળી,પ્રભુજી મારા. | |
૧ | પૃથ્વી જનમવા દેવે નિહાળી,લાગી ગભાણ એક સારી! પ્રભુજી |
૨ | પ્રાણી,પંખીઓ માટ કોતર માળા,છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી. |
૩ | બદલે ભલાઇ તને સાંપડી બૂરાઇ,દુનિયા દુશ્મન થઇ સારી ! પ્રભુજી. |
૪ | લીધો લટકાવી તને લાકડે,ઓ સ્વામી,દૂવા અરિને દીધ ન્યારી ! પ્રભુજી. |
૫ | દીધુ બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી! પ્રભુજી. |