SA434
૧ | દૂતોથી ધેરાયેલા, વૈભવના સરદાર, જન્મ ધર્યો ગભાણમાં, પાપોના હરનાર, |
૨ | તારો ચળકયો પૂર્વમાં, માગી બેથલેહેમ જાય, ભૂએ શાંતિ વંદતા, દૂતો ગાયન ગાય, |
૩ | ઈમાનુએલ નાતાલના, શાંતિના સરદાર, ગાદી તારી સ્થાપજે, આખા જગ મોઝાર, |