SA429
૧ | વંદન કરીએ ત્રાતા ઇસુ બાળને, ત્રાતા ઇસુ બાળને, પાપ હરનારને , |
૨ | આગળ તારોને પાછળ માગી લોકો જાય છે, માગી લોકો જાય છે, જોવા ઇસુ બાળને, |
૩ | પ્રીતે કરોને ભક્તિ ઇસુ નાના બાળની, ઇસુ નાના બાળની જગ ઉદ્ધારકની. |