SA425
૧ | હરખાઓ ! હરખાઓ ! છે ખ્રિસ્તનો જન્મ થયો ! હરખાઓ ! હરખાઓ ! રે પૃથ્વી પરના સૌ. |
૨ | હરખાઓ ! હરખાઓ ! ઇમાનુએલ પધાર્યો; હરખાઓ ! હરખાઓ ! આનંદથી ગીતો ગાઓ. |
૩ | હરખાઓ ! હરખાઓ ! ન્યાયનો સૂરજ ઉગ્યો! હરખાઓ ! હરખાઓ ! આવ્યું સત્ય અજવાળ. |