ટેક - ઈસુ છે તારવાને શકિતમાન.
પાપથી તારવા આવ્યો છે, ઈસુએ માટે દીધો છે પ્રાણ.
તન મન સોંપી મનથી માગું છું, જળ વિના તરસ્યા સમાન
તારા વચન પર હાલ છે ભરોશો, પ્રાર્થના પર ધરજે કાન
શુદ્વ કરે છે હાલ તારું લોહી, મળે છે પૂર્ણ ત્રાણ.