ઘોર અંઘારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કે મે!

હાથ ગ્રહી લો, રે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો...પ્રભુજી

વાસ કરો મારા જીવનમાં, વસી જીઓ મારાં નયનોમાં

સ્તંભ તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો... પ્રભુજી

પ્રાણ લીઘો છે પાપીને માટે, સ્તંભે જડાયા મારે સાટે,

ઘાર વહી જે સ્તંભે તમારા, તેમાં મને ન’વડાવો... પ્રભુજી.