SA373
ટેક : હા ઇસુ ચાહે (૩) સતશાસ્ઞ એમ કહે છે. | |
૧ | ઇસુ મુજ પર કરે પ્રીત, બાઇબલમાં લખ્યું ખચીત, બાળો નાનાં તેનાં સહુ, અબળ ઇસુ બળવાન બહુ |
૨ | ઇસુ મુજ પર કરે પ્યાર, ઊઘાડયું છે સ્વર્ગનું દ્વાર, દુઃખ વેઠયું પાપ ધોવા કાજ, સ્વર્ગે લઇ પહેરાવશે તાજ. |
૩ | ઇસુ મુજ પર કરે પ્યાર, થાઉં માંદો હું જે વાર, સ્તંભે ગયો પ્રીત કરી, કરવા છૂટો પાપ હરી. |
૪ | ઇસુમ જ પર કરે પ્રીત,”સિપાઇ” કહી લેશે નજદિક, હું તે પર કરું છું પ્રીત, સ્વર્ગે પહોંચાડશે ખચીત. |