SA366
ટેક - આવું છુ તુજ પાસ, આવું આ પાળે રકતે મને ધોઈ નાખ, જે કુંખથી નીકળે. | |
૧ | જો ઇસુ જ્નમ્યો, પાપથી બચાવવાને, તો લાગણી પેદા કર અમમાં, પાપથી મુકત થવાને. |
૨ | હું બહુ દુઃખી છું, એમ કહેવુ બસ નથી, પણ મનથી છેક બદલાઇને, બતાવવું ચાલથી. |
૩ | તમારી વ્હાલી સૌ, કુટેવો તજી દઇ, ને ખ્રિસ્તના બળથી સ્થિર રહી, પાપ ફરી કરવુનહિ. |
૪ | પ્રભુ ! તું એવુ કર, કે જાગૃત રહીએ સૌ, ને અમ સર્વના હૃદયોને, તુજ રકતે પૂરાં ધો. |