વંદો, વંદો, સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
આભાર માનો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
સ્તુતિ કરો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
પ્રાર્થના કરો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
તેને ચાહો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
તેને માનો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
ભજન કરો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.