SA357
૧ | પ્રભુ પ્રેમ હસે, પ્રભુ પ્રેમે વસે. સુખ સાગર તટે પ્રભુ લઇ જશે.-સુખ, |
૨ | પ્રભુ સુખ દેશે, પ્રભુ, દુઃખ લેશે, પ્રભુ શાંતિ સુધા વરસાવી દેશે, - સુખ. |
૩ | પ્રભુ દુઃખ સહે, પાપી પાપ દેહે, તેના લોહી થકી, પાપ બંધન તૂટે.- સુખ |