માફી આપે છે, પ્રભુજી માફી આપે છે .

મારા સૌ ગુનાની પ્રભુ માફી આપે છે.

મુક્તિ આપે છે, પ્રભુજી મુક્તિ આપે છે.

મારા સર્વ પાપોની તે મુક્તિ આપે છે.

શક્તિ આપે છે, પ્રભુજી શક્તિ આપે છે

શેતાન સામે લડવા કાજે શક્તિ આપે છે.

પ્રીતિ કરોને, પ્રભુજી ,પ્રીતિ કરીને,

તારા માર્ગ નિત્ય ચાલુ આજ્ઞા પાળીને .