SA352
૧ | બાળોને બચાવે ઈસુ મને તારે છે હાલ મુક્તિ પામો રે! |
૨ | ઈસુની પાછળ ચાલીશું, તે છે ઘેટાંપાળ મુક્તિ પામો રે ! |
૩ | ઇસુ કહે તેમ રોજ કરીશું, તજી સઘળાં પાપ મુક્તિ પામો રે! |
૪ | જુઠું બોલે, ચોરી કરે તેમનો શેતાન બાપ, મુક્તિ પામો રે! |
૫ | ખોટી સંગત તજી દઈને ,ખ્રિસ્તને થાવ અર્પણ મુક્તિ પામો રે! |
૬ | મુક્તિ દાન તે તરત દેશે, તારે છે સૌ જન, મુક્તિ પામો રે! |