સોના રૂપનાં સુંદર ઘરેણા,

નહિ મુજ સાથે હવે ત્યાં જવાના.

બહારનો દેખાવ હવે શું કરવાનો,

ધરું આત્મિક શણગાર સદા જે રહેવાનો,

ખ્રિસ્ત આભૂષણ સૌથીઉત્તમ છે,

પહેરું આત્મિક શણગાર પાસે જે રહેવાનો.