SA349
૧ | છોકરાનો તારનાર છે પ્રભુ ઇસુ; પાપ થકી તારશે, ચાલને સુધારશે હાલેલૂયા! |
૨ | હું તો સેવિશ મારો પ્રભુ ઇસુ; છે ખરો મિત્ર કરે છે પવિત્ર, હાલેલૂયા! |
૩ | હમણાં મુક્તિ દે છે પ્રભુ ઇસુ; પાપથી જે ફરશે તેને મુક્તિ મળશે, હાલેલૂયા! |