ઇસુ છે મારો, મને તારે છે,

મને તારે છે, મને હમણાં તારે છે.

ઇસુ છે મારો, શાંતિ આપે છે,

શાંતિ આપે છે પૂરી શાંતિ આપે છે,

ઇસુ છે મરો, મને ચાહે છે,

સદા પાસે છે, મારી પ્રાર્થના સાંભળે છે.