SA331
ટેક - “દુર્ગ રાખો હું આવું છું, ખ્રિસ્ત ભાખે આ, ઉત્તર આપતાં એવું બોલો, તુજ દયાએ હા”. | |
૧ | જો સહયોદ્ધા ધ્વજ જો રે, ઊંચ દીસે એ; સા’યકારી પહોંચશે તો, જીત હા થશે. |
૨ | જો, બળવાનો ધસી આવે, શેતાન દોરે જ્યાં, જો, પડે રે વીર મોટા, હામ મૂકી ત્યાં. |
૩ | જો ધજા ઊડતી જણાએ, શિંગ વાગે બહુ. ઇસુ નામે જીત થાએ, શત્રુ હારશે સહુ. |
૪ | ઉગ્ર લાંબુ યુદ્ધ ચાલે, સહાય પાસે છે, જો સેના નાયક આવે છે, “જય” બોલો રે. “જય” |