SA330
ટેક - ધજાને ઊડતી ઊંચી રાખો, લોહીને આગથી બચે લાખો. ઇસુનું લોહી હાલ તારે છે, આત્માની આગ મન સાફ કરે છે. | |
૧ | ધજાને ઉડતી ઊંચી રાખો, ઇસુની પ્રીતિ વિષે ભાખો; ચોગમ મુક્તિની હવા વાશે, ખ્રિસ્તના બળ વડે જય પમાશે. |
૨ | તેને તજો મા દેવના સિપાઇ, મુકિતનો લાભ યાદ રાખો સદાય; સરઘસ ફેરવીને ધજા પાછળ, પાપીને કહેજો ઇસુ ગમ વળ. |
૩ | ધજાને ઊડતી ઊંચી રાખો, હઠનારા ન થાવ, સદા ટકો; હઠનાર ધજા પર રાખે છે પગ, ઊંચી રાખીને બચાવો જગ. |