SA329
ટેક - લડો સિપાઈ લડો, લડો મરણ સુધી, લડો સિપાઈ લડો, મુગટ પામીશું પછી; પ્રાર્થના કરતાં લડો, ગીતો ગાઇને, | |
૧ | ફોજમાં છીએ લદનાર, સરદાર છે ઇસુ, સૌ પાપથી અમને બચાવે છે; |
૨ | નોબતને વગાડો, પકડો રે તરવાર, મનમાંથી કાઢી નાખો સંદેહ; |
૩ | વૈરીઓ જો વધે, તો પણ લડતા રહો, રાખો રે ભરોસો ઇસુ પર; |