SA325
ટેક - ઇસુએ વચન આપ્યુ છે, “હૂં તારી સાથે છું” તેથી ખચીત જાણીએ, જય પણ પામીશું, | |
૧ | આ યુદ્ધમાં જો તમને થાક બહુ લાગે, રસ્તે ચાલતાં કાંટા ઘણા વાગે ભૂંડા લોકો પણ તમને બીવડાવે, ફીકર નહીં, સ્થિર રહો; |
૨ | દુઃખ આવે તો ઇશ્વર તે મટાડશે, સદા ચાલો ઇસુની પછવાડે, કાલે પણ યુદ્ધ કઠણ થાય વધારે, ફીકર નહિ, સ્થિર રહો; |